Gujarati online Radio ” Sheetalsangeet Broadcating ” Parivar http://www.sheetalsangeet.com from Toronto Canada sends your parivar tons of ” Abhinandan ” for creating such a beautiful site in our “Matrubhasha” .
Please let us know how we can help each other.
THIS IS A BEST OULET TO DISCUSS NEW GENERATION EDUCATION AND IMPROVEMENT ISSUES.
WE ALL TRY TO LEAVE OUR FOOTPRINTS TO CHANGE OUR LIVES FOR GOOD.
EDUCATION IS KEY VEHICLE. BUT UNDERSTANDING, CARING, TRUST,AND SHARING ARE PILLARS ON WHICH WE CAN UNITE INCOMING YOUNG GENERATION WITH OUTGOING GENERATION.
RADIO AND TV SHOWS CAN GREATLY IMPACT IN THAT TASK BY PROVIDING PROGRAM THAT MAKES US PROUD AS PEOPLE.
AT THE SAME TIME, RADIO AND TV NEED TO STOP PLAYING PROGRAMS THAT PROMOTES CONFLICTS AND SELFISH BEHAVIOUR IN NEW GENERATION.
LET US ALL BUILD NEW WORLD THAT WE CAN BE PROUD OF.
Very pleased to see Madhpudo, congratulations!
I practice Gujarati on computer with different fonts, Leap and Shruti, Shruti is Microsoft font so anyone can read, with leap I have to change to PDF. Please let me know what font you use.
In my web site I have Bhajan from Jan Kalyan and books from Gujarati writers, I wrote on computer to practice Gujarati on computer.
I will find time to go through your Madhpudo.
Well Done.
Best wishes,
Kantilal Parmar
Hitchin
ખૂબ ખૂબ આભાર, જુગલભાઇ. લગભગ પાંચ દાયકા વીતી જવા છતાં મને આપે ઓળખી કાઢ્યો અને અહિં તેનું સ્મરણ કર્યું
એ આપનું સૌજન્ય બતાવે છે. અવારનવાર આ રીતે ઇ મેલ દ્વારા પણ મળતા રહેશો તો આનંદ આવશે. આપ ક્યાં છો?
મુંબઇમાં?
aaje achanak tamara blog per jawayu… and apexa karta pan vadhu saru sahitya malyu… aap to vadil chho… aapni pase thi aapna anhubhav nu bhatu amne satat malya karshe….
Tapswini… when i read it like i feel that i m in rishikesh… as we visit in dec..08… farithi badhi yaddon taji thai gayi badh sukhad sambharna…
with little high hopes… surely visit “madhpudo” to test the honey everyday for good n helthty thaughts!!!!!!!!
regards
હું ઘણા સમયથી વિચારી રહી છું કે આપનો બ્લોગ કયો હશે..? કારણકે પૂજ્ય કલ્પનાબહેન ના અમુલ્ય પ્રતિભાવો તો મળતા હોય છે .. પરંતુ મને બ્લોગ વિષે કોઇ માહિતી નહોતી આજે અચાનક જ મને આ બ્લોગની લીંક મળી ગઇ ..! આપને ખૂબ ખૂબ અભિનંદન ..!
સામાન્ય રીતે મદ્યપુડાની છંછેડવો ન જોઈએ. ક્યાંક દીગંબર સ્વાદીયા વાંચ્યું એટલે થયું જોઉં તો ખરો કે નામ અને અટક છે કે અટક અને નામ છે? અભીપ્રાયમાં ખબર પડી ગઈ.
પૂજ્ય શ્રી દિગંબર કાકા,
વંદનાના પ્રણામ!
ઓળખાણ આપું?
શારદાગ્રામ માં મારા પિતા દિનુભાઈ k. દવે અને આપ ઘણા નજીક નાં મિત્રો હતાં. આપના અવાજ માં શારદાગ્રામ વિશેની એક ધ્વની કથા પણ આપ બંનેએ જોડે બનાવી હતી એવું કંઈક યાદ છે. આ ૧૯૬૦-૬૨ વચ્ચે નો સમય હતો.. મારી વય ત્યારે પંદર વર્ષની હશે. Kalpana કાકી(!) પણ એવાજ યાદ રહ્યાછે, અને શારદાગ્રામ તો હૃદયમાં શાશ્વત છેજ .
મારા ભાઈ મલય દવે એ પણ મને આપ મળ્યા હતા એવી વાત કહી હતી.
હમણાં જ શારદાગ્રામ ના એક કુટુંબી જન USA આવ્યા હોવાથી મળવા આવ્યા હતા. સૌ ને યાદ કરતાં કરતાં આપને પણ યાદ કરેલાં. એમના ગયાપછી
ઈ-મેલ ખોલતાં એક સખી એ ‘માં’ મોકલેલું જોયું. વાંચ્યું અને ‘માં’ ને યાદ કરી. પછી લીંક જોતા મધપુડો જડ્યો અને આપના નામ સાથે આજ સાંજની યાદ જાણે આ માટે જ નિમિત્ત બની હોય એવું લાગ્યું. સાચે જ કુદરતમાં કેવું એકબીજા સાથે બધું સંકાલાયેલુંજ હોય છે!
મધપુડાની ગણગણતી મીઠાશ ઘણી ગમી. સંચય અને એનો ગુંજન મય આસ્વાદ.એક અનોખોપ્રયોગ!
ખુબ ખુબ માન સહ ,
વંદનાના પ્રણામ
વાહ, કયા ખુબ…..સરસ …keep it up n on….
Vah………….khubaj saras prayas chhe !
very nice blog.
my best wishes.
best luck to swadiya parivar
Swadiya Parivar
Namskar
Gujarati online Radio ” Sheetalsangeet Broadcating ” Parivar http://www.sheetalsangeet.com from Toronto Canada sends your parivar tons of ” Abhinandan ” for creating such a beautiful site in our “Matrubhasha” .
Please let us know how we can help each other.
Best regards,
Hassu Bihari
http://www.sheetalsangeet.com
Phone # 416-892-4278
THIS IS A BEST OULET TO DISCUSS NEW GENERATION EDUCATION AND IMPROVEMENT ISSUES.
WE ALL TRY TO LEAVE OUR FOOTPRINTS TO CHANGE OUR LIVES FOR GOOD.
EDUCATION IS KEY VEHICLE. BUT UNDERSTANDING, CARING, TRUST,AND SHARING ARE PILLARS ON WHICH WE CAN UNITE INCOMING YOUNG GENERATION WITH OUTGOING GENERATION.
RADIO AND TV SHOWS CAN GREATLY IMPACT IN THAT TASK BY PROVIDING PROGRAM THAT MAKES US PROUD AS PEOPLE.
AT THE SAME TIME, RADIO AND TV NEED TO STOP PLAYING PROGRAMS THAT PROMOTES CONFLICTS AND SELFISH BEHAVIOUR IN NEW GENERATION.
LET US ALL BUILD NEW WORLD THAT WE CAN BE PROUD OF.
Excellent, what beautiful idea you have created for Gujarati people ? God bless you to keep it permanently on web.
આભાર…ખીમજીભાઇ… આવી રીતે આશિર્વાદ આપતા રહેજો.
દિગંબરભાઇ
Very pleased to see Madhpudo, congratulations!
I practice Gujarati on computer with different fonts, Leap and Shruti, Shruti is Microsoft font so anyone can read, with leap I have to change to PDF. Please let me know what font you use.
In my web site I have Bhajan from Jan Kalyan and books from Gujarati writers, I wrote on computer to practice Gujarati on computer.
I will find time to go through your Madhpudo.
Well Done.
Best wishes,
Kantilal Parmar
Hitchin
મારા અભ્યાસકાળના સમયમાં આકાશવાણી પરથી આપનો અવાજ અવારનવાર સાંભળ્યો છે !! મારી પેઢીનાં સૌ કોઈ માટે આપ જાણીતા જ છો.
આજે યોગાનુયોગ અહીં આપનો સાથ થયો એથી બહુ આનંદ થયો છે.
સાનંદ–સાભાર,
–જુ.
ખૂબ ખૂબ આભાર, જુગલભાઇ. લગભગ પાંચ દાયકા વીતી જવા છતાં મને આપે ઓળખી કાઢ્યો અને અહિં તેનું સ્મરણ કર્યું
એ આપનું સૌજન્ય બતાવે છે. અવારનવાર આ રીતે ઇ મેલ દ્વારા પણ મળતા રહેશો તો આનંદ આવશે. આપ ક્યાં છો?
મુંબઇમાં?
welcome to gujarati blog-world
and definitely your experience guide us in our life
regards
Thank you, Pinky, for your comments.
Pl. do read my blog regularly and let me have your
very valuable comments.
Swadiya Saheb,
aaje achanak tamara blog per jawayu… and apexa karta pan vadhu saru sahitya malyu… aap to vadil chho… aapni pase thi aapna anhubhav nu bhatu amne satat malya karshe….
Tapswini… when i read it like i feel that i m in rishikesh… as we visit in dec..08… farithi badhi yaddon taji thai gayi badh sukhad sambharna…
with little high hopes… surely visit “madhpudo” to test the honey everyday for good n helthty thaughts!!!!!!!!
regards
જયશ્રી કૃષ્ણ.
હું ઘણા સમયથી વિચારી રહી છું કે આપનો બ્લોગ કયો હશે..? કારણકે પૂજ્ય કલ્પનાબહેન ના અમુલ્ય પ્રતિભાવો તો મળતા હોય છે .. પરંતુ મને બ્લોગ વિષે કોઇ માહિતી નહોતી આજે અચાનક જ મને આ બ્લોગની લીંક મળી ગઇ ..! આપને ખૂબ ખૂબ અભિનંદન ..!
પ્રિય ચેતના,
તમારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. મારાં ભજનો વાંચીને પ્રતિભાવ લખશો. તમારા બ્લોગ તો મને
બહુ ગમે છે.
તમે આકાશવાણી સાથે સંકળાયેલા હતા? કોણ જાણે કેમ નામ સ્મૃતિ માં છે .ક્યાં ને કયા પ્રકાર માં યાદ નથી આવતું પણ દીગંબર સ્વાદીયા નામ અજાણ્યું લાગતું નથી
સુંદર બ્લૉગ. નવું નવું પીરસતાં રહેજો.
સામાન્ય રીતે મદ્યપુડાની છંછેડવો ન જોઈએ. ક્યાંક દીગંબર સ્વાદીયા વાંચ્યું એટલે થયું જોઉં તો ખરો કે નામ અને અટક છે કે અટક અને નામ છે? અભીપ્રાયમાં ખબર પડી ગઈ.
પૂજ્ય શ્રી દિગંબર કાકા,
વંદનાના પ્રણામ!
ઓળખાણ આપું?
શારદાગ્રામ માં મારા પિતા દિનુભાઈ k. દવે અને આપ ઘણા નજીક નાં મિત્રો હતાં. આપના અવાજ માં શારદાગ્રામ વિશેની એક ધ્વની કથા પણ આપ બંનેએ જોડે બનાવી હતી એવું કંઈક યાદ છે. આ ૧૯૬૦-૬૨ વચ્ચે નો સમય હતો.. મારી વય ત્યારે પંદર વર્ષની હશે. Kalpana કાકી(!) પણ એવાજ યાદ રહ્યાછે, અને શારદાગ્રામ તો હૃદયમાં શાશ્વત છેજ .
મારા ભાઈ મલય દવે એ પણ મને આપ મળ્યા હતા એવી વાત કહી હતી.
હમણાં જ શારદાગ્રામ ના એક કુટુંબી જન USA આવ્યા હોવાથી મળવા આવ્યા હતા. સૌ ને યાદ કરતાં કરતાં આપને પણ યાદ કરેલાં. એમના ગયાપછી
ઈ-મેલ ખોલતાં એક સખી એ ‘માં’ મોકલેલું જોયું. વાંચ્યું અને ‘માં’ ને યાદ કરી. પછી લીંક જોતા મધપુડો જડ્યો અને આપના નામ સાથે આજ સાંજની યાદ જાણે આ માટે જ નિમિત્ત બની હોય એવું લાગ્યું. સાચે જ કુદરતમાં કેવું એકબીજા સાથે બધું સંકાલાયેલુંજ હોય છે!
મધપુડાની ગણગણતી મીઠાશ ઘણી ગમી. સંચય અને એનો ગુંજન મય આસ્વાદ.એક અનોખોપ્રયોગ!
ખુબ ખુબ માન સહ ,
વંદનાના પ્રણામ
દિગંબરભાઇ આપનો બ્લોગ સરસ છે. ચોક્કસ અવારનવાર મુલાકત લઇશ.
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
વિનયભાઇ, આપના પ્રતિભાવ બદલ આભાર.
SUNDAR BLOG. AAPANI RACHANAAO VARSHOTHI VAANCHiE CHHIE.
અશ્વિંનભાઇ/મીનાક્ષીબેન,
આપના ઉત્સાહવર્ધક પ્રતિભાવ બદલ આભાર.
ક્યારેક આ 78 વર્ષના મિત્રને માર્ગદર્શન આપશો ને?