મધપુડૉ

એક ગુજરાતી બ્લોગ નો પ્રયાસ-દિગંબર સ્વાદિયા

આપનો અભિપ્રાય

        આપના અભિપ્રાય આપવા બદલ ખૂબ ધન્યવાદ.

                                   દિગંબર સ્વાદિયા & સુધાઁશુ સ્વાદિયા

17 Responses to “આપનો અભિપ્રાય”

  1. Sanjay Modha said

    વાહ, કયા ખુબ…..સરસ …keep it up n on….

  2. Limesh Thanki said

    Vah………….khubaj saras prayas chhe !

  3. very nice blog.
    my best wishes.

    best luck to swadiya parivar

  4. Swadiya Parivar
    Namskar

    Gujarati online Radio ” Sheetalsangeet Broadcating ” Parivar http://www.sheetalsangeet.com from Toronto Canada sends your parivar tons of ” Abhinandan ” for creating such a beautiful site in our “Matrubhasha” .
    Please let us know how we can help each other.

    Best regards,
    Hassu Bihari
    http://www.sheetalsangeet.com
    Phone # 416-892-4278

  5. R_Panchal said

    THIS IS A BEST OULET TO DISCUSS NEW GENERATION EDUCATION AND IMPROVEMENT ISSUES.

    WE ALL TRY TO LEAVE OUR FOOTPRINTS TO CHANGE OUR LIVES FOR GOOD.

    EDUCATION IS KEY VEHICLE. BUT UNDERSTANDING, CARING, TRUST,AND SHARING ARE PILLARS ON WHICH WE CAN UNITE INCOMING YOUNG GENERATION WITH OUTGOING GENERATION.

    RADIO AND TV SHOWS CAN GREATLY IMPACT IN THAT TASK BY PROVIDING PROGRAM THAT MAKES US PROUD AS PEOPLE.

    AT THE SAME TIME, RADIO AND TV NEED TO STOP PLAYING PROGRAMS THAT PROMOTES CONFLICTS AND SELFISH BEHAVIOUR IN NEW GENERATION.

    LET US ALL BUILD NEW WORLD THAT WE CAN BE PROUD OF.

  6. Khimjibhai said

    Excellent, what beautiful idea you have created for Gujarati people ? God bless you to keep it permanently on web.

  7. આભાર…ખીમજીભાઇ… આવી રીતે આશિર્વાદ આપતા રહેજો.

    દિગંબરભાઇ

  8. Kantilal Parmar said

    Very pleased to see Madhpudo, congratulations!
    I practice Gujarati on computer with different fonts, Leap and Shruti, Shruti is Microsoft font so anyone can read, with leap I have to change to PDF. Please let me know what font you use.
    In my web site I have Bhajan from Jan Kalyan and books from Gujarati writers, I wrote on computer to practice Gujarati on computer.
    I will find time to go through your Madhpudo.
    Well Done.
    Best wishes,
    Kantilal Parmar
    Hitchin

  9. jugalkishor said

    મારા અભ્યાસકાળના સમયમાં આકાશવાણી પરથી આપનો અવાજ અવારનવાર સાંભળ્યો છે !! મારી પેઢીનાં સૌ કોઈ માટે આપ જાણીતા જ છો.

    આજે યોગાનુયોગ અહીં આપનો સાથ થયો એથી બહુ આનંદ થયો છે.
    સાનંદ–સાભાર,
    –જુ.

  10. દ્દિગંબરભાઇ said

    ખૂબ ખૂબ આભાર, જુગલભાઇ. લગભગ પાંચ દાયકા વીતી જવા છતાં મને આપે ઓળખી કાઢ્યો અને અહિં તેનું સ્મરણ કર્યું
    એ આપનું સૌજન્ય બતાવે છે. અવારનવાર આ રીતે ઇ મેલ દ્વારા પણ મળતા રહેશો તો આનંદ આવશે. આપ ક્યાં છો?
    મુંબઇમાં?

  11. Pinki said

    welcome to gujarati blog-world

    and definitely your experience guide us in our life

    regards

  12. Thank you, Pinky, for your comments.
    Pl. do read my blog regularly and let me have your
    very valuable comments.

  13. Prakash Dave said

    Swadiya Saheb,

    aaje achanak tamara blog per jawayu… and apexa karta pan vadhu saru sahitya malyu… aap to vadil chho… aapni pase thi aapna anhubhav nu bhatu amne satat malya karshe….

    Tapswini… when i read it like i feel that i m in rishikesh… as we visit in dec..08… farithi badhi yaddon taji thai gayi badh sukhad sambharna…

    with little high hopes… surely visit “madhpudo” to test the honey everyday for good n helthty thaughts!!!!!!!!
    regards

  14. chetu said

    જયશ્રી કૃષ્ણ.

    હું ઘણા સમયથી વિચારી રહી છું કે આપનો બ્લોગ કયો હશે..? કારણકે પૂજ્ય કલ્પનાબહેન ના અમુલ્ય પ્રતિભાવો તો મળતા હોય છે .. પરંતુ મને બ્લોગ વિષે કોઇ માહિતી નહોતી આજે અચાનક જ મને આ બ્લોગની લીંક મળી ગઇ ..! આપને ખૂબ ખૂબ અભિનંદન ..!

  15. પ્રિય ચેતના,
    તમારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. મારાં ભજનો વાંચીને પ્રતિભાવ લખશો. તમારા બ્લોગ તો મને
    બહુ ગમે છે.

  16. તમે આકાશવાણી સાથે સંકળાયેલા હતા? કોણ જાણે કેમ નામ સ્મૃતિ માં છે .ક્યાં ને કયા પ્રકાર માં યાદ નથી આવતું પણ દીગંબર સ્વાદીયા નામ અજાણ્યું લાગતું નથી

  17. સુંદર બ્લૉગ. નવું નવું પીરસતાં રહેજો.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>