-
જિંદગી ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત,
એક પગલું ખોટું ને ખોટૉ જ આખો દાખલો….
-
સાપનો ડર લાગે છે પરંતુ પાપનો ડર લાગતો નથી.
-
જે ગમે જગતગુરુ દેવ જ્ગદીશને
તે તણૉ ખરખરો ફોક કરવો;
આપણૉ ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે
ઉગરે એક ઉદ્વેગ ધરવો….
Posted by Madhpudo on August 17, 2006
જિંદગી ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત,
એક પગલું ખોટું ને ખોટૉ જ આખો દાખલો….
સાપનો ડર લાગે છે પરંતુ પાપનો ડર લાગતો નથી.
જે ગમે જગતગુરુ દેવ જ્ગદીશને
તે તણૉ ખરખરો ફોક કરવો;
આપણૉ ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે
ઉગરે એક ઉદ્વેગ ધરવો….
Posted in My Random Thoughts | Leave a Comment »