મધપુડૉ

એક ગુજરાતી બ્લોગ નો પ્રયાસ-દિગંબર સ્વાદિયા

મારી ઓળખાણ

 મધપુડા નો  જન્મ પરદેશની  ભૂમિકામાં  થયો. કેનેડાના  ટૉરંટૉ માં   વસતામારા  પુત્ર  સુધાંશુના  પ્રયાસોથી આજે  મધપુડો  લોકપ્રિય  થતો  જાય  છે.     મારી  કારકિર્દી   મોટા ભાગે   દિલ્હીમાં  ગઇ,આકાશવાણી માં સમાચારવિભાગ  સાથેના  સંબંધોએ  મને  રૂચિનું   વૈવિધ્ય  આપ્યું. સાહિત્ય, સંગીત,પત્રકારત્વ, સાંપ્રત  સમસ્યાઓ,પર્યટન, લોકસાહિત્ય વગેરે  ક્ષેત્રો  ગમવા લાગ્યાં. વિદેશપ્રવાસ પણ  થતા  ગયા. કોમ્પ્યુટર અને  નવી  ટેક્નોલોજીનોપરિચય  થતો  ગયો. મધપુડો ની    છે  જ ન્મકુંડળી. આવો, આપણેએને   વ્યાપક  પરિવાર  બનાવીએ.